$4.5 \times 10^{5} \;m / s$ના વેગથી ગતિ કરતાં બિંદુવત વિજભારના કારણે ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો ગુણોતર કેટલો થાય?
$2 \times 10^{11}$
$3 \times 10^{11}$
$2 \times 10^{8}$
$3 \times 10^{12}$
ઇલેક્ટ્રોન બીમ પરસ્પર લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માંથી વિચલન વગર ગતિ કરે છે. જો વિદ્યુત ક્ષેત્ર બંધ કરી દેવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર યથાવત રાખવામાં આવે, તો ઈલેક્ટ્રોન કેવી ગતિ કરે?
ઇલેક્ટ્રોન ઘન $+x$ દિશામાં $6 \times 10^{6}\, ms ^{-1}$ ના વીગથી ગતિ કરે છે. વિધુતક્ષેત્ર $+ y$ દિશામાં $300 \,V / cm$ છે. ઇલેક્ટ્રોન $+ x-$ દિશામાં ગતિ કરે તે માટે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશા
ચુંબકીયક્ષેત્રનું ઉદગમ જણાવો.
$l$ લંબાઈ માં $0.3\,T$ નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે $60$ ના ખૂણે $4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગ થી દાખલ થાય છે. $10$ પરિણામમાં પ્રોટોન $l$ અંતર કાપતો હોય તો $l= ....... m$
(પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27} \,kg,$ પ્રોટોનનું વિધુતભાર $\left.=1.6 \times 10^{-19}\, C \right)$
વિધુતપ્રવાહ અને તેના કારણે મળતાં ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો સંબંધ જાણવા કયો નિયમ ઉપયોગી છે ? તે જાણવો ?