બે ....... ને મિશ્ર કરવાથી રેસેમિક મિશ્રણ મળે છે.
સમઘટકીય સંયોજનો
કીરાલ સંયોજનો
મેસો સંયોજનો
પ્રકાશ સમઘટકો
આપેલ બે સંયોજનો કયા પ્રકારના છે ?
નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઈઝ છે ?
પ્રક્યિા $C{H_3}CHO + HCN \to C{H_3}CH\left( {OH} \right)CN$ માં કીરાલ કેન્દ્ર ઉત્પન્ન થાય છે. તો નીપજ ........ હશે.
$D$ -ગ્લિસરલડિહાઈડ નું બંધારણ કયું છે ?
$C{H_3}CH\left( {OH} \right)COOH$ દ્વારા દર્શાવાતી સમઘટકતા ...... છે.