ડાયક્લોરો ઇથિલિન ............ દર્શાવી શકે નહિ
Geometrical isomerism
Optical isomerism
Both
None
કયું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓછું પ્રક્રિયાશીલ છે ?
નીચેના સંયોજનમાં કયા નંબરના કાર્બન સાથે નવો સમૂહ જોડતાં કીરાલ સંયોજન બને ? $1_{CH_3} - 2_{CH_2}- 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$
નીચેની $I$ અને $II$ પદાર્થો
$(i)$ $ CH_3CH = CHCH_3$ અને
$(ii)$ $\begin{array}{*{20}{c}}
{C{H_3} - CH - OH} \\
{|\,\,\,\,} \\
{\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}}
\end{array}$
પદાર્થો કઈ સમઘટક્તા દર્શાવે છે ?
મિથાઈલ $- \alpha - D-$ ગ્લુકોસાઇડ અને મિથાઈલ $- \beta -D-$ ગ્લુકોસાઇડ છે,.....
નીચેનામાંથી ક્યો આલ્કીન પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ?