નીચેનાનાં કાર્યોનું વર્ણન કરો (એક અથવા બે વાક્યમાં):

$(a)$ પ્રમોટર

$(b)$ $tRNA$

$(c)$ એક્સોન 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એ $DNA$ અનુક્રમ છે કે જ્યાં $RNA$ પોલિમરેઝ જોડાય છે 

$rRNA$ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે.

.કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત અનુક્રમોને એક્સોન્સ (exons) કહે છે.  એક્સોન એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાબિત (processed) $RNA$ માં જોવા મળે છે.

Similar Questions

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?

ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?

  • [AIPMT 2012]

$RNA$ ના પ્રકાર :

આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?

નીચેનાં શબ્દભેદ સમજાવો :

$1.$ એકઝોન અને ઇન્ટ્રોન્સ

$2.$ કેપિંગ - ટેઇલિંગ