પ્રત્યાંકનની પ્રક્રિયાનું સમાપન કયા સ્થાને થાય છે ?

  • A

    સમાપ્તિ

  • B

    પ્રમોટર

  • C

    ઓપરેટર

  • D

    બંધારણીય જનીન

Similar Questions

સિગ્માકારક $\sigma$ $RNA$ પોલિમરેઝ સાથે જોડાતા શું થાય છે ?

$hnRNA$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

જનીનની એક કોડિંગ શૃંખલા પર $AGGTATCGCAT$ બેઝ ક્રમ છે તો પ્રત્યાક્તિ $mRNA$ શૃંખલા પરનો પૂરક ક્રમ શું હશે?

  • [NEET 2018]

ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?

  • [AIPMT 2012]

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો ઉત્સેચકો જરૂરી છે ?