પ્રાથમિક પ્રજનન અંગ એ દ્વિતીય પ્રજનન અંગ કરતાં જુદું પડે છે. નીચેનાં બધાં કરતાં
તેઓ જન્યુઓ ઉત્પન્ન કરે છે.
લિંગી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.
તેઓ જન્યુઓનાં વહન સાથે સંકળાયેલ છે.
શુક્રપિંડ નરમાં અને અંડપિંડ માદામાં તે પ્રાથમિક લિંગી અંગોનાં ઉદાહરણ છે.
લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?
માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?
માનવોના અંડકોષ એ.....
અંડકોષમાં આવેલ કયું રસાયણ જે શુક્રકોષને આકર્ષે છે ?
જરાયુ એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરે છે અને કેટલાંક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.
$A.$ હ્યુમન કોરિયોનીક ગોનાડોટ્રોફીન $(hCG)$
$B.$ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટજન $(hPL)$
$C.$ ઇસ્ટ્રોજન
$D.$ પ્રોજેસ્ટેરોન