એક આદર્શ વાયુ માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. બિંદુ $A$ પર વાયુની ઘનતા ${\rho _0}$ છે. તો બિંદુ $B$ પર ઘનતા કેટલી હશે?

  • A
    $\frac{3}{4}\,{\rho _0}$
  • B
    $\frac{3}{2}\,{\rho _0}$
  • C
    $\frac{4}{3}\,{\rho _0}$
  • D
    $2\,{\rho _0}$

Explore More

Similar Questions

સમાન દબાણ અને તાપમાને સમાન કદના બે વાયુઓ માટે કઈ રાશિ અચળ હોય છે?

જો બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $1\,^{\circ}C$ વધારતા તેનું દબાણ $0.4\%$ વધે છે,તો તેનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

$0\,^{\circ}\text{C}$ તાપમાને,આદર્શ વાયુના નિશ્ચિત દળની ઘનતા અને તેના દબાણનો ગુણોત્તર $x$ છે. $100\,^{\circ}\text{C}$ તાપમાને આ મૂલ્ય કેટલું થશે?

Difficult
View Solution

અચળ તાપમાને આદર્શ વાયુ માટે $\beta = - \left( \frac{dV}{dP} \right)/V$ નો $P$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

Difficult
View Solution

$O_2$ અને $N_2$ ના આણ્વીય દળ અનુક્રમે $32$ અને $28$ છે. $15^{\circ}C$ તાપમાને,$1 \, g$ $O_2$ નું દબાણ તે જ બોટલમાં $1 \, g$ $N_2$ ના દબાણ જેટલું હોય,તો તે તાપમાન ...... $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo