$2 \ kg$ દળ ધરાવતા કણ માટે પાવર સમય સાથે $P = \frac{3t^2}{2} \ W$ મુજબ બદલાય છે. અહીં,$t$ એ $s$ માં છે. જો $t = 0$ સમયે કણનો વેગ $v = 0$ હોય,તો $t = 2 \ s$ સમયે કણનો વેગ ............. $m/s$ થશે.

  • A
    $1$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $2\sqrt{2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઉભયગુણી હાઇડ્રોક્સાઇડની જોડ છે?

નીચેનામાંથી કઈ આયનોની જોડી સમાન પેરામેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે?

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય,તો $(x+1)(x+\omega)(x-\omega-1)$ ની કિંમત શું થાય?

ટોબેકો મોઝેઈક વાઈરસ $(TMV)$ નું જનીનદ્રવ્ય કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo