વસ્તી (Population) એટલે કુલ સંખ્યા

  • A
    એક જ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતી એક જ જાતિના આંતરપ્રજનન કરતા સજીવો
  • B
    ચોક્કસ જગ્યાએ જોવા મળતી એક જ જાતિના આંતરપ્રજનન કરતા સજીવો
  • C
    જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતી એક જ જાતિના આંતરપ્રજનન કરતા સજીવો
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

માનવ વસ્તી ગણતરીમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ ચાર લક્ષણોની યાદી આપો.

વસ્તી (Population) અને સમુદાય (Community) ની વ્યાખ્યા આપો.

એક સમયે નિવાસસ્થાનમાં ચિત્તાઓની સંખ્યા $80$ છે. તેમનો જન્મદર $4$ અને મૃત્યુદર $2$ છે. તેમની વચ્ચે,$6$ ચિત્તાઓ આંતરિક સ્થળાંતરિત (ઇમિગ્રેશન) છે અને $3$ ચિત્તાઓ સ્થળાંતરિત (એમિગ્રેશન) છે,તો તે નિવાસસ્થાનમાં ચિત્તાઓની વસ્તી ગીચતા જણાવો.

એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240$, $20$ ઉંદર વસતિમાં અંતઃસ્થળાંતરિત (Immigration) થયા અને $30$ ઉંદરે વસતિમાંથી બર્હિસ્થળાંતર (Emigration) કર્યું. તો વસતિમાં કુલ કેટલો વધારો થયો?

જો કોઈ વસ્તી નિવસનતંત્રમાં હમણાં જ સ્થપાઈ હોય,તો નીચેનામાંથી કયા પરિબળની અસર સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo