pollination (ભૂમધ્ય સમુદ્રી વિસ્તારમાં ઓર્કિડ) માં પરાગનયન $......$ દ્વારા થાય છે
કીટક મારફતે ક્લિપ ક્રિયા વિધિ
કીટક મારફતે ડ્રોપ ડોર ક્રિયા વિધિ
કીટક મારફતે ક્રૂટસમાગમ ક્રિયા વિધિ
કીટક મારફતે ઉચ્ચાલન ક્રિયા વિધિ
નિકેત (નીશ) એટલે
વનસ્પતિની વૃદ્ધિ માટે ……….. ભૂમિ સૌથી યોગ્ય છે.
ભૂમિની છિદ્રાણના વધુમાં વધુ $.....$ માં હોય છે
નીચે આપેલ વનસ્પતિને જલીય, લવણોદભિદ, મધ્યોદભિદ અને શુષ્કોદભિદમાં વર્ગીકૃત કરો. તમારા જવાબ માટે કારણ આપો.
$(a)$ સાલ્વીનીઆ
$(b)$ ફાફડાથોર
$(c)$ રાઈઝોફોરા
$(d)$ મેન્જીફેરા (આંબો)