બિંદુઓ $(3,4), (-1,4)$ અને $\ldots \ldots \ldots \ldots$ સમરેખ છે.

  • A
    $(-5,4)$
  • B
    $(2,3)$
  • C
    $(4,3)$
  • D
    $(4,2)$

Explore More

Similar Questions

બિંદુઓ $A(-4, -6)$ અને $B(6, b)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $b = \dots$

જો ત્રિકોણનો એક શિરોબિંદુ $(1, 1)$ હોય અને આ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુઓના મધ્યબિંદુઓ $(-1, 2)$ અને $(3, 2)$ હોય,તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

$X$-અક્ષ પરના એવા બિંદુઓ શોધો જે બિંદુ $(11, 12)$ થી $13$ ના અંતરે હોય.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુ $P(5, -3)$ એ બિંદુઓ $A(7, -2)$ અને $B(1, -5)$ ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુ છે.

સાબિત કરો કે બિંદુઓ $A(1, -2)$,$B(2, 3)$,$C(-3, 2)$ અને $D(-4, -3)$ એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo