પોઈન્ટ મ્યુટેશન કોના કારણે થાય છે? :

  • A

    $DNA$ ના એક ટૂકડાના ઉમેરણથી

  • B

    $DNA$ ના ટૂકડાના લોપ દ્વારા

  • C

    $DNA$ ના ક્રમમાં ફેરફાર થવાથી

  • D

    $DNA$ માં આવેલ એક જ નાઈટ્રોજન બેઈઝની જોડમાં ફેરફાર થવાથી

Similar Questions

$AaBbCc \times AaBbCc$નું એકબીજા સાથે સંકરણ કરતાં કયાં પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ તૈયાર થશે?

કોમ્પ્લીમેન્ટરી જનીનનો ગુણોત્તર .... છે.

વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?

દાતામાં ભ્રૂણીય કોષ કોષકેન્દ્ર / દૈહિકકોષનું એ અંડકોષમાં સ્થાનાંતર કરાવવામાં આવે છે. તેના પછી સજીવનું નિર્માણ થાય છે, તો નીચેનામાંથી શું સાચું છે :

આપેલ આકૃતિ ......... પ્રકારનાં પેપ્ટાઈડનું નિર્માણ કરશે.