આકૃતિમાં જોવા મળતો જરાયુવિન્યાસ કઈ વનસ્પતિમાં હોય?

579-476

  • A

    જાસૂદ

  • B

    ડાયાન્થસ

  • C

    ગલગોટો

  • D

    દારૂડી (Argemone)

Similar Questions

કલિકાંતરવિન્યાસ $( \mathrm{Aestivation} )$ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

અનાનસ ફળ ...........માંથી વિકસે છે.

અંડક $=.....$

યોગ્ય જોડકા જોડો:

કોલમ -$I$

કોલમ -$II$

$1$. ધારાવર્તી

$p$. દારૂડી

$2$. અક્ષવર્તી

$q$. ડાયાન્થસ

$3$. ચર્મવર્તી

$r$. વટાણા

$4$. મુકત કેન્દ્રસ્થ

$s$. લીંબુ

ગળણી આકારનાં દલચક્રને ..........કહે છે.