અનાનસ ફળ ...........માંથી વિકસે છે.
એકકોટરીય બહુસ્ત્રીકેસરી પુષ્પ
બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર પુષ્પ
સમાન અક્ષ પર ઉત્પન્ન થતાં પુષ્પનાં સઘન ગુચ્છો
બહુકોટરીય એકસ્ત્રીકેસરી પુષ્પ
આ પુષ્પ અસમમિતિ ધરાવે છે.
ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.
પુંકેસરોનો સમૂહ એટલે ?
..........માંથી પુષ્પ અંગિકાઓ ઉદ્દભવે છે.
નીચેનામાંથી કયા છોડમાં ઉપરજાયી પુષ્પ આવેલ હોય છે?