Permafrost સ્થિતિ એ $....$ ની લાક્ષણિક્તા છે
ગરમ રણ જૈવવિસ્તાર
ઠંડુ રણ જૈવવિસ્તાર
સવાના જૈવવિસ્તાર
ગીચ ઝાડી જૈવવિસ્તાર
નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......
જો વસતિનાં ચોક્કસ લક્ષણમાં મીન અને મેડીયન (સરેરાશ -મધ્યગા) નું મૂલ્ય સરખું હોય તો નીચેનામાંથી શું થવાની સંભાવના છે?
સવાના .....છે.
ઉષ્ણ કટીબંધીય વરસાદી જંગલોના લક્ષણોને સંગત, અસંગત શબ્દ જણાવો.