મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......
નાનાં પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે.
નાનાં પ્રાણીઓનો ઑક્સિજનની જરૂરિયાતનો દર ઓછો હોય છે.
નાનાં પ્રાણીઓ કરતાં મોટા પ્રાણીઓમાં સ્નાયુઓની ક્ષમતા ઓછી હોય છે.
નાનાં શરીરનું વજન લઈ જવાનું સરળ રહે છે.
સારી ભૂમિ એ છે કે જે......
$X$ - સમુદ્રમાં ઉડે હાઈડ્રોથર્મલ વેટ્સમાં સરેરાશ પાણીનું તાપમાન $25$ થી $30^o C$ હોય છે.
$Y$ - ઉભયજીવી અને સરીસૃપ યુરીથર્મલ સજીવો છે.
પ્રસરણશીલ છિદ્રાળું લાકડું કયા પ્રદેશની વનસ્પતિનું લક્ષણ છે?
કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?
વિસ્તરણાત્મક વૃદ્ધિ કઈ રીતે ઓળખાય છે?