| Chondrichthyes (કોન્ડ્રિક્થિસ) | Osteichthyes (ઓસ્ટિઈક્થિસ) |
|---|---|
| $(1)$ ફક્ત દરિયાઈ પાણીમાં જોવા મળે છે. | $(1)$ દરિયાઈ અને મીઠા પાણી બંનેમાં જોવા મળે છે. |
| $(2)$ ત્વચા પ્લેકોઈડ ભીંગડાથી ઢંકાયેલી હોય છે. | $(2)$ ત્વચા સાયક્લોઈડ અથવા ટીનોઈડ ભીંગડાથી ઢંકાયેલી હોય છે. |
| $(3)$ પુચ્છ પક્ષ્મ વિષમ પ્રકારનું (heterocercal) હોય છે. | $(3)$ પુચ્છ પક્ષ્મ સમ પ્રકારનું (homocercal) હોય છે. |
| $(4)$ અંતઃકંકાલ કાસ્થિમય હોય છે. | $(4)$ અંતઃકંકાલ અસ્થિમય હોય છે. |
| $(5)$ $5-7$ જોડ ઝાલર; ઝાલરઢાંકણ (operculum) ગેરહાજર હોય છે. | $(5)$ $4$ જોડ ઝાલર; ઝાલરઢાંકણ (operculum) હાજર હોય છે. |
| $(6)$ ફલન અંતઃસ્થ હોય છે. | $(6)$ ફલન બાહ્ય હોય છે. |
| $(7)$ મુખ વક્ષ બાજુએ હોય છે. | $(7)$ મુખ અગ્ર ભાગે (terminal) હોય છે. |
| $(8)$ ઉદાહરણ: $Scoliodon$ (શાર્ક),$Pristis$ (સો-ફિશ). | $(8)$ ઉદાહરણ: $Hippocampus$ (સી-હોર્સ),$Labeo$ (રોહુ). |
Explore More
| $A$ | $B$ | $C$ |
| $(1)$ નાલિપગો | $(a)$ પાચનમાં મદદરૂપ | $(e)$ મૃદુકાય |
| $(2)$ રેત્રિકા | $(b)$ સમતોલનમાં મદદરૂપ | $(f)$ શૂળત્વચી |
| $(3)$ સ્થિતકોષ્ઠ | $(c)$ પ્રચલનમાં મદદરૂપ | $(g)$ નૂપુરક |
| $(4)$ વજ્રકોષો | $(d)$ જલવાહકતંત્ર | $(h)$ સંધિપાદ |
| કૉલમ $X$ | કૉલમ $Y$ | કૉલમ $Z$ |
| $(1)$ જલવાહક તંત્ર | $(A)$ સછિદ્ર (Porifera) | $(p)$ તારામાછલી (Starfish) |
| $(2)$ સૂંઢ (Proboscis) | $(B)$ સામીમેરુદંડી (Hemichordata) | $(q)$ સેપિયા |
| $(3)$ નલિકાતંત્ર (Canal system) | $(C)$ મૃદુકાય (Mollusca) | $(r)$ હાયલોનેમા |
| $(4)$ કવચ (Shell) | $(D)$ શૂળચર્મી (Echinodermata) | $(s)$ બાલાનોગ્લોસસ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo