રીટ્રોવાઇરસ પ્રસ્થાપિત પ્રણાલીને અનુસરતું નથી. સમજાવો.
કયા સજીવના $DNA$ ની લંબાઈ $0.136\, cm$ છે ?
એક પ્રયોગમાં $DNA$ ની સારવાર એવા સંયોજનથી કરવામાં આવે છે જે પોતાને નાઇટ્રોજન બેઈઝીસની થપ્પીઓ વચ્ચે સ્થાપિત કરે છે. તેના પરિણામે બે પાસપાસેનાં બેઈઝ વચ્ચેનું અંતર વધે છે. $0.34- 0.44\,nm$ તો $DNA$ ના બેવડા કુંતલની લંબાઈની ગણતરી કરો $($ જે $2 \times 10^9\,bP)$.
નીચેનામાંથી કોણ $DNA$ સંશ્લેષણ માટે $RNA$નો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરે છે?
નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?