એક પ્રયોગમાં $DNA$ ની સારવાર એવા સંયોજનથી કરવામાં આવે છે જે પોતાને નાઇટ્રોજન બેઈઝીસની થપ્પીઓ વચ્ચે સ્થાપિત કરે છે. તેના પરિણામે બે પાસપાસેનાં બેઈઝ વચ્ચેનું અંતર વધે છે. $0.34- 0.44\,nm$ તો $DNA$ ના બેવડા કુંતલની લંબાઈની ગણતરી કરો $($ જે $2 \times 10^9\,bP)$.
બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝ જોડ વચ્ચેનું અંતર કેટલું હોય છે ?
ડિઓક્સિરીબોન્યુકિલઈડ એસિડ બંને પોલિન્યુકિલઓટાઈડ શૃંખલા એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાયેલી હોય છે ?
નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો
$DNA $ નું અર્ધરૂઢિગત સ્વયંજનન કોના દ્વારા આપવામાં આવ્યું?
$DNA$ ના અણુમાં પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે કે.......