$R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીમાંથી એક ચતુર્થાંશ ભાગ કાપવામાં આવે છે. આ ભાગનું દળ $M$ છે. તેને મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી રેખાની આસપાસ ભ્રમણ કરાવવામાં આવે છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{1}{2} M R^2$
  • B
    $\frac{1}{4} M R^2$
  • C
    $\frac{1}{8} M R^2$
  • D
    $\sqrt{2} M R^2$

Explore More

Similar Questions

ચાર સમાન બિંદુવત દળ (દરેકનું દળ $m$) ને તકતીના પરિઘ પર મૂકેલા છે. આ તકતીનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ ત્રિજ્યાના હળવા વર્તુળાકાર ફ્રેમ સાથે ચાર દળ જોડાયેલા છે. વર્તુળાકાર ફ્રેમના કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી હશે?

જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) ની વ્યાખ્યા આપો,તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

બે નક્કર ગોળાઓ ($A$ અને $B$) અનુક્રમે $\rho_A$ અને $\rho_B$ ઘનતા ધરાવતી ધાતુઓમાંથી બનેલા છે. જો તેમના દળ સમાન હોય,તો તેમના વ્યાસને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $(\frac{I_B}{I_A})$ કેટલો થાય?

એક નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને ઓગાળીને સમાન વ્યાસના $27$ નાના ગોળાઓ બનાવવામાં આવે છે. દરેક નવા ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo