એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?
મૂત્રત્યાગ ઘટશે
મૂત્રત્યાગ વધશે.
રુઘિરમાં ગ્લુકોઝ ઘટશે
રુઘિરમાં ગ્લુકોઝ વઘશે
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
નોરએપિનેફ્રિન શેને વધારે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ કોર્ટિસોલ | $I$ મિનરલોકોર્ટિકોઈડ |
$Q$ આલ્ડોસ્ટેરોન | $II$ ગ્લુકોકોર્ટિકોઈડ |
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ | $III$ જાતીય કોર્ટિકોઈડ |
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.