$350 \, K$ પર એક મોલ આદર્શ વાયુ $2.0 \, L$ ના પાત્રમાં છે જેની દીવાલો ઉષ્માવાહક છે અને તે આસપાસના વાતાવરણના સંપર્કમાં છે. તે $4 \, atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $2.0 \, L$ થી $3.0 \, L$ સુધી સમતાપી વિસ્તરણ પામે છે. આસપાસના વાતાવરણમાં એન્ટ્રોપીનો ફેરફાર $(\Delta S_{surr})$ $...... \, J \, K^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક). આપેલ છે: $R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $-1$
  • D
    $-2$

Explore More

Similar Questions

એન્ટ્રોપીમાં ફેરફાર કોના માટે ધન (positive) છે?

$0^{\circ}C$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ($J\, K^{-1}\, mol^{-1}$ માં) કેટલો હશે? ($0^{\circ}C$ તાપમાને બરફના પાણીમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $6.0\, kJ\, mol^{-1}$ છે)

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $\Delta S$ ઋણ છે?

બેન્ઝીન માટે બાષ્પીભવનની એન્થાલ્પી $30.779 \ kJ/mol$ છે અને તેનું ઉત્કલનબિંદુ $353 \ K$ છે. તે તાપમાને પ્રવાહી બેન્ઝીનનું બાષ્પમાં રૂપાંતર થવા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધો.

વિધાન : ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં પાણી બરફ કરતા વધુ સ્થિર છે.
કારણ : પ્રવાહી સ્વરૂપમાં પાણીની એન્ટ્રોપી બરફ કરતા વધારે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo