પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો  થાય છે. કારણ  કે

  • A

    હવે પીટ્યુટરીમાંથી ઓક્સિટોસીન મળતો નથી

  • B

    એડિનલ મજજકની કૃશતા

  • C

    એડ્રિનલ બાહ્યકની કૃશતા

  • D

    પીટ્યુટરીમાંથી $LTH$ હવે મળતો નથી

Similar Questions

જો $'X'$ એક અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $'Y'$ એક અંતઃસ્ત્રાવ છે જે $'X'$ ના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, પછી $'X'$ અને $'Y'$ છે 

લડો યા ભાગોની સ્થિતિના કારણે .

એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?

એડ્રિનલ ગ્રંથિના ઝોના ગ્લોમેરૂલોસાના કાર્યને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે?

યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.