લડો યા ભાગોની સ્થિતિના કારણે .
પેરાથાઇરોઇડ ગ્રંથિ - ચયાપચયનો દર વધે.
મૂત્રપિંડ - રેનીન એન્જિયોટેન્સીનોજન - આહોસ્ટેરોનન માર્ગને અવરોધે
એડિનાલિન મસ્જક -એપીનેફ્રિન અને નોર-એપીનેફ્રિનનો સ્રાવ પ્રેરાય.
સ્વાદુપિંડ -રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ ઘટે.
બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?
આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.
અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે
એડ્રીનલ બાહ્યકનું મધ્ય પડ છે.