એક સંખ્યાને $5$ વડે ભાગતા,શેષ $3$ મળે છે. જો આ સંખ્યાના વર્ગને $5$ વડે ભાગવામાં આવે તો શેષ શું મળશે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાંતર મધ્યક શું છે?

એક કડિયાને દીવાલ ચણતા $70$ કલાક લાગે છે. $7$ કલાક પછી તે વિરામ લે છે. દીવાલનો કેટલો ભાગ હજુ બાકી છે?

બે સંખ્યાઓનો ગુણાકાર $1575$ છે અને તેમનો ભાગાકાર $\frac{9}{7}$ છે. તો તે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

એક સંખ્યાને જ્યારે $357$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ $37$ મળે છે. તે જ સંખ્યાને $17$ વડે ભાગતા,શેષ કેટલી મળશે?

$\frac{(0.6^{3}-0.1^{3}-0.4^{3}-3 \times 0.6 \times 0.1 \times 0.4)}{(0.6^{2}+0.1^{2}+0.4^{2}+0.6 \times 0.1+0.6 \times 0.4-0.1 \times 0.4)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo