નીચેનાના અવયવ પાડો :
$9 x^{2}-12 x+4$
બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$2 x+3$
બહુપદી $5 x-10$ નું શૂન્ય ........ છે.
$49 x^{2}-121$ ના અવયવો જણાવો
$p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ પ્રમેયની મદદથી મળતી શેષ શોધો.
$p(x)=x^{3}-3 x^{2}+4 x+50, g(x)=x-3$