નવો કેળનો છોડ ….... માંથી વિકાસ પામે છે.
ગાંઠમૂળી
અધોભુસ્તારી
વિરોહ
બીજ
વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?
પ્રકાંડ સૂત્ર કઈ વનસ્પતિમાં હાજર નથી.
આદુએ ભૂમિગત પ્રકાંડ છે. તે મૂળથી કયા કારણોસર અલગ પડે છે?
ખોટું વાક્ય શોધો:
નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?