ધરના પરિપથમાં બે બલ્બોમાં એક બલ્બ અન્ય કરતાં વધારે પ્રકાશિત છે. બંને બલ્બોમાંથી કયું બલ્બ વધારે અવરોધ ધરાવતું હશે ?

  • A

    તેજસ્વી બલ્બ

  • B

    ઝાંખો બલ્બ

  • C

    બંને સમાન અવરોધ

  • D

    તેજસ્વીતા અવરોધ પે આધાર રાખતી નથી. 

Similar Questions

નીચેનામાંથી કયો વક્ર અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્માનો પ્રવાહ સાથે સંબંધ દર્શાવે છે?

એક માણસ પાસે $R = 10\, \Omega$ અવરોધ તથા મહત્તમ $1$ એમ્પીયર વિધુત પ્રવાહ ખેંચી શકે તેવા અમુક સમાન અવરોધો પડેલા છે. અમુક અવરોધોનો ઉપયોગ કરીને $5 \,\Omega$ અવરોધ અને $4$ એમ્પીયર વિધુત પ્રવાહ પસાર કરી શકે તેવો પરીપથ બનાવો છો તો જોઈતા $R$ પ્રકારના લઘુતમ અવરોધોની સંખ્યા.... હશે.

 $25\, W$, $ 220\, V$ ના બલ્બને બીજા $100\, W$, $220\, V$ ના બલ્બ સાથે સમાંતરમાં $440\, V$ વોલ્ટ સાથે જોડેલ છે, તો ...

${R_C}$ અવરોધ ધરાવતા પ્રસારણ કેબલ દ્વારા એક ઉપકરણને પાવર $P$ આપવામાં આવે છે. જો $R$ ને સમાંતર વોલ્ટેજ $V$ અને તેમાંથી વહેતો પ્રવાહ $I$ હોય, તો પાવર વ્યય શોધો અને તે કેવી રીતે ઘટાડી શકાય ?

ઇલેક્ટ્રીક કીટલી દ્વારા $1$ લિટર પાણીને ગરમ કરતા $12$ મિનિટ લાગે છે, જો $20 \%$ આંટા કોઇલમાંથી દૂર કરતા $1$ લિટર પાણીને ગરમ કરતા લાગતો સમય શોધો.

  • [AIIMS 2019]