એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા મિનિટ ઊકળશે.
$24/7$
$12$
$14$
$4$
$(a)$ આપેલ આકૃતિમાં શરૂઆતમાં પ્રવાહ ન હોય તેવી સ્થિતિ (ઉષ્મીય ગતિ અવગણો) માં ડ્રિફ્ટ વેગની સ્થિતિમાં ઇલેક્ટ્રોન કેટલી ઊર્જા શોષશે ?
$(b)$ $R{I^2}\;$ ના દરથી દર સેકન્ડે ઇલેક્ટ્રોન, થર્મલ ઊર્જા આપે છે. આ પ્રશ્ન $(a)$ માં મળતી (ભેગી થતી) ઊર્જા માટે કેટલો સમય લાગશે ? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન $ = {10^{29}}{m^{ - 3}}$ પરિપથની લંબાઈ $= 10$ $cm$, આડછેદ $A = $ ${\left( {1\,mm} \right)^2}$ છે.
ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમ કોઇલને $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે, ત્યારે કીટલીમાંનું પાણી $10$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $40$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો સમાન જથ્થાના પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?
નીચેના પરીપથમાં $5\, \Omega$ નો અવરોધ તેમાંથી વહેતા પ્રવાહને લીધે $45\ J/s$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો $12\, \Omega$ અવરોધમાંથી દર સેકન્ડે ઉત્પન્ન થતો પાવર .............. $W$ હશે.
$10$ બલ્બને $220\,V$ સપ્લાય સાથે શ્નેણીમાં લગાવ્યા છે.એક બલ્બ ઊડી જવાથી બાકીના બલ્બ શ્નેણીમાં લગાવતા પ્રકાશની તીવ્રતા...
અમુક બલ્બને રૂમમાં $220\, V$ સાથે શ્રેણીમાં જોડેલ છે. જો એક બલ્બ ખરાબ થઈ જતાં બાકીના બલ્બને ફરીથી શ્રેણીમાં જોડવામાં આવે છે. તો રૂમમાં પ્રકાશ.....