નીચે દર્શાવેલ સર્કિટમાં,જો બિંદુ $A$ પરનું સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે,તો બિંદુ $B$ પરનું સ્થિતિમાન .............. $V$ છે.

  • A
    $+1$
  • B
    $-1$
  • C
    $+2$
  • D
    $-2$

Explore More

Similar Questions

એમીટર $A_1$ અને $A_2$ ના રીડિંગ અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

$50\,\Omega$ અને $100\,\Omega$ ના અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. આ જોડાણને $2.4\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. જ્યારે $100\,\Omega$ ના અવરોધને સમાંતર $100\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર જોડવામાં આવે,ત્યારે વોલ્ટમીટરનું અવલોકન ............. $V$ હશે.

બે સમાન અવરોધો,દરેક $400 \Omega$,$8 V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડાયેલા છે. જો પ્રથમ અવરોધમાં $0.5 \%$ નો વધારો થાય,તો બીજા અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અપરિવર્તિત રાખવા માટે બીજા અવરોધમાં કેટલો ફેરફાર કરવો જરૂરી છે?

જો આકૃતિમાં દરેક અવરોધ $9\,\Omega$ નો હોય,તો એમીટરનું અવલોકન ............ $A$ છે.

અહીં આપેલા સર્કિટ ઘટકમાં,જો બિંદુ $B$ પરનું પોટેન્શિયલ શૂન્ય $(V_B = 0)$ હોય,તો બિંદુ $A$ અને $D$ ના પોટેન્શિયલ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo