એડીમા (Oedema) એટલે શું?

  • A
    આંતરકોષીય અવકાશમાં પેશીય પ્રવાહીનો અસામાન્ય ભરાવો
  • B
    અધિચ્છદીય પેશીના કોષોમાં પેશીય પ્રવાહીનો અસામાન્ય ભરાવો
  • C
    આંતરકોષીય અવકાશમાં બાહ્યકોષીય પ્રવાહીનો અસામાન્ય ભરાવો
  • D
    ત્વચાનો એલર્જીક રોગ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કોષો સૂક્ષ્મ જીવોનું ઝડપથી ભક્ષણ કરે છે?

હાઈપોકેલેમિયા (Hypokalaemia) એટલે શું?

હૃદયચક્રની ઘટનાઓનું વર્ણન કરો. 'દ્વિ-પરિવહન' (double circulation) સમજાવો.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ક્ષેપકનું વિધ્રુવીકરણ $QRS$ / $T$ તરંગો પ્રેરે છે.
$(2)$ અપૂર્ણ બેવડું પરિવહન સરીસૃપ / પક્ષીઓમાં જોવા મળે છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo