$40$ વર્ષની વ્યક્તિ $70$ વર્ષ સુધી જીવે તેની વિરુદ્ધની બાજી $8:5$ છે અને $50$ વર્ષની બીજી વ્યક્તિ $80$ વર્ષ સુધી જીવે તેની વિરુદ્ધની બાજી $4:3$ છે. હવે પછીના $30$ વર્ષમાં તેમાંથી કોઈ એક વ્યક્તિ જીવિત હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{59}{91}$
  • B
    $\frac{44}{91}$
  • C
    $\frac{51}{91}$
  • D
    $\frac{32}{91}$

Explore More

Similar Questions

જો $P(A \cup B) = \frac{2}{3}$,$P(A \cap B) = \frac{1}{6}$,અને $P(A) = \frac{1}{3}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $P(A \cup B) = 0.8$ અને $P(A \cap B) = 0.3$ હોય,તો $P(\bar A) + P(\bar B) = $

ધારો કે $A, B, C$ એવી ઘટનાઓ છે કે જેથી $P(A) = P(B) = P(C) = \frac{1}{4}$,$P(AB) = P(CB) = 0$,અને $P(AC) = \frac{1}{8}$ થાય. તો $P(A \cup B)$ શોધો.

જો $P(A) = \frac{1}{2}$,$P(B) = \frac{1}{3}$,અને $P(A \cap B) = \frac{1}{4}$ હોય,તો $P(A' \cap B')$ ની કિંમત શોધો.

બે પરીક્ષાઓના આધારે લેવાતી પ્રવેશ પરીક્ષામાં,એક યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીની પ્રથમ પરીક્ષા પાસ કરવાની સંભાવના $0.8$ છે અને બીજી પરીક્ષા પાસ કરવાની સંભાવના $0.7$ છે. તેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષા પાસ કરવાની સંભાવના $0.95$ છે. તો બંને પરીક્ષા પાસ કરવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo