નીચે આપેલા સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપમાં ત્રિઘાત બહુપદી મેળવો: $a=2, b=5, c=1, d=2$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રમાણિત સ્વરૂપમાં ત્રિઘાત બહુપદીનું સૂત્ર $P(x) = ax^{3} + bx^{2} + cx + d$ છે.
આપેલ સહગુણકો $a=2, b=5, c=1, d=2$ ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકતા,
આમ,બહુપદી $2x^{3} + 5x^{2} + x + 2$ મળે છે.

Explore More

Similar Questions

આપેલ છે કે ત્રિઘાત બહુપદી $ax^3 + bx^2 + cx + d$ ના બે શૂન્યો $0$ છે,તો ત્રીજું શૂન્ય કયું છે?

$p(x) = x^{3} + 2x^{2} + 3x + 2$ નો એક અવયવ કયો છે?

નીચેના વિધાનની સત્યતા તપાસો: $(x+3)$ એ $(x^{2}+10x+21)$ નો અવયવ છે.

જો ત્રિઘાત બહુપદી $p(x) = ax^3 + bx^2 + cx + d$ $(a \neq 0)$ ના શૂન્યો $\alpha, \beta$ અને $\gamma$ હોય,તો $\frac{1}{\alpha} + \frac{1}{\beta} + \frac{1}{\gamma} = \dots$

Difficult
View Solution

$x$ ની આપેલી કિંમત માટે નીચેની બહુપદીનું મૂલ્ય મેળવો: $p(x) = x^{4} + 2x^{3} - x + 2$; $x = 2$ માટે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo