નીચેના વિધાનની સત્યતા તપાસો: $(x+3)$ એ $(x^{2}+10x+21)$ નો અવયવ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(TRUE) જો $(x+3)$ એ $p(x) = x^{2}+10x+21$ નો અવયવ હોય,તો અવયવ પ્રમેય મુજબ $p(-3) = 0$ થવું જોઈએ.
અહીં $p(x) = x^{2}+10x+21$ માં $x = -3$ મૂકતા:
$p(-3) = (-3)^{2} + 10(-3) + 21$
$p(-3) = 9 - 30 + 21$
$p(-3) = 30 - 30 = 0$.
અહીં $p(-3) = 0$ મળે છે,તેથી આપેલ વિધાન સત્ય છે.

Explore More

Similar Questions

દ્વિઘાત બહુપદીના શૂન્યો $-3$ અને $4$ છે. નીચેનામાંથી કઈ બહુપદી આ શૂન્યો ધરાવે છે?

$x = -2$ માટે $p(x) = 2x^{4} - 3x^{3} + 7x + 5$ ની કિંમત $\ldots \ldots \ldots \ldots$ છે.

જો $x^{3}+2 x^{2}+k x+3$ ને $x-3$ વડે ભાગતા મળતી શેષ $21$ હોય,તો ભાગફળ અને $k$ ની કિંમત શોધો. આથી,ત્રિઘાત બહુપદી $x^{3}+2 x^{2}+k x-18$ ના શૂન્યો શોધો.

Difficult
View Solution

દ્વિઘાત બહુપદી $p(x) = 3x^2 + 5x - 8$ ના શૂન્યો $\ldots \ldots \ldots \ldots$ છે.

$P(x) = 4x^{3} + 3x^{2} + 2x + 1$ એ $\ldots$ બહુપદી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo