નીચેની પ્રક્રિયાઓનું અવલોકન કરો:
$I$. $2H_2O_{(l)} + 2Na_{(s)} \rightarrow 2NaOH_{(aq)} + H_{2(g)}$
$II$. $2H_2O_{(l)} + 2F_{2(g)} \rightarrow 4H^{+}_{(aq)} + 4F^{-}_{(aq)} + O_{2(g)}$
નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:

  • A
    પ્રક્રિયા $I$ અને પ્રક્રિયા $II$ બંનેમાં,પાણીનું ઓક્સિડેશન થાય છે.
  • B
    પ્રક્રિયા $I$ અને પ્રક્રિયા $II$ બંનેમાં,પાણીનું રિડક્શન થાય છે.
  • C
    પ્રક્રિયા $I$ માં પાણીનું રિડક્શન થાય છે અને પ્રક્રિયા $II$ માં પાણીનું ઓક્સિડેશન થાય છે.
  • D
    પ્રક્રિયા $I$ માં પાણીનું ઓક્સિડેશન થાય છે અને પ્રક્રિયા $II$ માં પાણીનું રિડક્શન થાય છે.

Explore More

Similar Questions

જલીય આલ્કલાઇન દ્રાવણમાં,$HO_2^-$ નું બે ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થતા શું મળે છે?

ઓક્સિડેશન માટે નીચેનામાંથી કયું સાચું નથી?

$PbO_2$ નું $Pb(NO_3)_2$ માં રૂપાંતર એ શું છે?

નીચેની પ્રક્રિયામાં રિડક્શન પામતું તત્વ ઓળખો: $Cr_2O_7^{2-} + 14H^{+} + 6I^{-} \longrightarrow 2Cr^{3+} + 7H_2O + 3I_2$

જો કોઇપણ પરમાણુ રિડક્શન પામે તો તેનો ઓક્સિડેશન આંક......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo