$PbO_2$ નું $Pb(NO_3)_2$ માં રૂપાંતર એ શું છે?

  • A
    ઓક્સિડેશન
  • B
    રિડક્શન
  • C
    ઓક્સિડેશન કે રિડક્શન બંનેમાંથી એક પણ નહીં
  • D
    ઓક્સિડેશન અને રિડક્શન બંને

Explore More

Similar Questions

ખાંડ $C_{12}H_{22}O_{11} \to CO_2$ માં રૂપાંતરણ એ શું છે?

નીચેની પ્રક્રિયામાં રિડક્શન પામતું તત્વ ઓળખો: $Cr_2O_7^{2-} + 14H^{+} + 6I^{-} \longrightarrow 2Cr^{3+} + 7H_2O + 3I_2$

જ્યારે એમોનિયાને ક્યુપ્રીક ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે એમોનિયાનો અણુ $.......$

જ્યારે સોડિયમનો ટુકડો પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે કારણ કે:

ઓક્સિડેશન પ્રક્રિયામાં,ઓક્સિડેશન આંક:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo