એસિડિક માધ્યમમાં એક મોલ ફેરસ ઓક્ઝેલેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે જરૂરી $MnO_4^-$ ના મોલની સંખ્યા .............. $moles$ હશે.

  • A
    $7.5$
  • B
    $0.2$
  • C
    $0.6$
  • D
    $0.4$

Explore More

Similar Questions

નીચે આપેલ અવયવ વૃક્ષમાં ખૂટતી સંખ્યાઓ શોધો:

એક વાહનની છત પરથી લટકાવેલ $l$ લંબાઈના સાદા લોલકનો દોલનનો આવર્તકાળ,જે $\alpha$ ખૂણાવાળા ઢળતા સમતલ પર ઘર્ષણ વિના ગતિ કરે છે,તે કેટલો હશે?

નીચે આપેલ સંયોજનનો ઉપયોગ શેના તરીકે થાય છે?

જો $x-y+1=0$ એ વર્તુળ $x^2+y^2+y-1=0$ ને $A$ અને $B$ માં મળે,તો $AB$ ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

સમાન દ્રવ્યના બે સળિયા સમાન લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે. જ્યારે તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે $12 \, \text{minutes}$ માટે ઉષ્મા $\Delta Q$ તેમાંથી વહે છે. જો હવે બંને સળિયાને સમાંતર જોડવામાં આવે,તો તેટલી જ ઉષ્મા $\Delta Q$ ........ $\text{minutes}$ માં વહેશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo