ન્યુક્લિયર બંધન ઉર્જા કોના સમકક્ષ છે?

  • A
    પ્રોટોનનું દળ
  • B
    ન્યુટ્રોનનું દળ
  • C
    ન્યુક્લિયસનું દળ
  • D
    ન્યુક્લિયસની દળ ક્ષતિ

Explore More

Similar Questions

આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાનો વિશિષ્ટ સિદ્ધાંત લખો અને તેનું સૂત્ર આપો.

$24 \, amu$ દળ ધરાવતું એક મુક્ત ન્યુક્લિયસ (શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં) એક ગામા ફોટોનનું ઉત્સર્જન કરે છે. ફોટોનની ઉર્જા $7 \, MeV$ છે. તો ન્યુક્લિયસની રિકોઈલ ઉર્જા $keV$ માં કેટલી હશે?

Difficult
View Solution

આપણને નીચે મુજબના પરમાણ્વીય દળ આપેલા છે:
$^{238}_{92}U = 238.05079 \; u$
$^{4}_{2}He = 4.00260 \; u$
$^{234}_{90}Th = 234.04363 \; u$
$^{1}_{1}H = 1.00783 \; u$
$^{237}_{91}Pa = 237.05121 \; u$
અહીં,સંજ્ઞા $Pa$ એ પ્રોટેક્ટિનિયમ $(Z=91)$ તત્વ માટે છે.
$(a)$ $^{238}_{92}U$ ના આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી ઉર્જાની ગણતરી કરો.
$(b)$ દર્શાવો કે $^{238}_{92}U$ સ્વયંભૂ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકતું નથી.

દળ ક્ષતિ (Mass defect) એટલે શું? તેનું સૂત્ર લખો.

ન્યુક્લિયસની દળ-ક્ષતિ સમજાવીને ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર તારવો અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo