બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કયા બેક્ટેરીયામાંથી કરાવવમાં આવે છે ?

  • A

    બોટુલિનમ

  • B

    એસ્પરજીલસ નાઈઝર

  • C

    કલોસ્ટ્રિડીયમ બ્યુટીરિકમ

  • D

    એસિટોબેક્ટર એસેટી

Similar Questions

એસ્પરજીલોસીસનો સમાવેશ ....... થાય છે

નીચે આપેલ પૈકી અસંગત જોડ કઇ છે ?

દદીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક કયો છે ?

પ્રતીકારકતા અવરોધક ઘટક ઉત્પન્ન કરનાર સજીવ જે અંગપ્રત્યારોપણ કરેલ દર્દી માટે ઉપયોગી

મોનાસ્કસ પ્યુરપ્યુરીઅસ યીસ્ટનો ઉપયોગ ........ છે.