જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો.
$\frac{20}{{63}}$
$\frac{1}{{6}}$
$\frac{5}{{11}}$
$\frac{1}{{32}}$
અહી $S=\{1,2,3,4,5,6\} $ આપેલ છે. તો યાર્દચ્છિક પસંદ કરેલ વ્યાપ્ત વિધેય $\mathrm{g} : \mathrm{S} \to \mathrm{S}$ કે જે $g(3)=2 g(1)$ નું સમાધાન કરે છે તો તેની સંભાવના મેળવો.
$1, 2, 3 ......100$ માંથી કોઈપણ બે આંકડા પસંદ કરી ગુણવામાં આવે તો ગુણાકાર $3$ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય?
જો $6$ છોકરીઓ અને $5$ છોકરા કે જે એક હારમાં બેસેલા હોય, તો બે છોકરા એક સાથે ન બેસવાની સંભાવના કેટલી થાય ?
જો $12$ સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી $3$ દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.
$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરી પાંચ અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. તેમની બંને છેડે યુગ્મ અંકો આવે તેની સંભાવના કેટલી થાય ?