પરાગનલિકા શેનુ વહન કરે છે?

  • A

    પરાગરજ

  • B

    માદા જન્મ

  • C

    નર જન્યુ

  • D

    પુંકેસર

Similar Questions

આકૃતિને ઓળખો.

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ પ્રાઈમેટ $(1)$ જન્યુઓનું જોડાણ
$(b)$ નોન પ્રાઈમેટ $(2)$ સતત સંવર્ધક
$(c)$ ફલન $(3)$ વૃદ્ધિનો તબક્કો
$(d)$ જુવેનાઈલ તબકકો $(4)$ ઋતુકીય સંવર્ધકો

યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?

વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ એકસદની $(1)$ પપૈયુ અને ખજુર
$(b)$ દ્વિસદની $(2)$ અવનત વિભાજન
$(c)$ અસંયોગીજનન $(3)$ નાળિયેર
$(d)$ અર્ધીકરણ $(4)$ ટર્કી

ખોટી જોડ પસંદ કરો.