પ્રકાંડનું વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતર.
થોર અને યુફોર્બિયા
પાઈનેપલ અને ફુદીનો
આંકડો અને બોગનવેલ
કાકડી અને કોળું
પ્રકાંડ પર્ણ જેવી રચનામાં રૂપાંતરણ પામે છે અને પર્ણો કંટકોમાં રૂપાંતરણ પામે છે, તે .........માં જોવા મળે છે.
વનસ્પતિના ક્યાં ભાગ પર ગાંઠ અને આંતરગાંઠ આવેલ હોય છે ?
નીચે આપેલ આકૃતિ (રચના)ઓનું વિશિષ્ટ કાર્ય જણાવો.
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.
આદુની રાઈઝોમ (ગાંઠામૂળી) એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે.....