આદુની રાઈઝોમ (ગાંઠામૂળી) એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે.....
તે અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે છે.
તે ગાંઠ અને આંતરગાંઠો ઉત્પન્ન કરે છે.
તે ભૂમિગત છે.
તે ખોરાકનાં પદાર્થોનો સંગ્રહ કરે છે.
નીચે પૈકી કયું એક જોડકું ખોટું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચા છે?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પ્રકાંડ
$(ii)$ વિરોહ
બટાટાની આંખ શું છે?
તેમાં ભૂમીગત પ્રકાંડમાંથી નીકળતી શાખા અનુપ્રસ્થ વિકસી ત્રાંસી વળીને જમીનમાંથી બહાર નીકળે.
નીચેનામાંથી કયું પ્રકાંડનું પરિવર્તિત સ્વરૂપ નથી?