લીલા નાળિયેરનું દૂધિયું પાણી શું છે?

  • A
    પ્રવાહી પ્રદેહ (Liquid nucellus)
  • B
    માદા જન્યુજનકનું પ્રવાહી
  • C
    પ્રવાહી ભ્રૂણપોષ (Liquid endosperm)
  • D
    પ્રવાહી ભ્રૂણ

Explore More

Similar Questions

એક આવૃતબીજધારી વનસ્પતિના પર્ણમાં $16$ રંગસૂત્રો છે. તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

જો આવૃત બીજધારી વનસ્પતિના અંડકમાં પ્રદેહના કોષોમાં $24$ રંગસૂત્રો હોય,તો સ્વ-પરાગિત પુષ્પના ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

ભ્રૂણપોષ (Endosperm) એટલે શું? ભ્રૂણપોષના પ્રકારો વર્ણવો.

જો કેપ્સેલા (Capsella) ના પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય,તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ (Endosperm) કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo