માઇક્રોવેવ ઓવન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

  • A
    પાણીના અણુઓને પરિભ્રમણીય ઊર્જા આપવી
  • B
    પાણીના અણુઓને સ્થાનાંતરીય ઊર્જા આપવી
  • C
    પાણીના અણુઓને કંપનશીલ ઊર્જા આપવી
  • D
    પાણીના અણુઓમાં ઇલેક્ટ્રોનને નીચલા ઊર્જા સ્તરથી ઉચ્ચ ઊર્જા સ્તરમાં સ્થાનાંતરિત કરવા

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોના કિસ્સામાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો વિદ્યુતચુંબકીય તરંગ $x$-અક્ષની દિશામાં પ્રસરણ પામતું હોય અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ કોઈ પણ ક્ષણે $z$-અક્ષની દિશામાં હોય,તો તે ક્ષણે વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ ........ દિશામાં હશે.

જો ચુંબકીય ક્ષેત્રનું કંપન ધન $x-$ અક્ષની દિશામાં હોય અને વિદ્યુતચુંબકીય તરંગનું પ્રસરણ ધન $y-$ અક્ષની દિશામાં હોય,તો વિદ્યુત ક્ષેત્રના કંપનની દિશા શોધો.

વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ........ માટે સમાન હોય છે.

$3\; m$ ના અંતરે $100\; W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની ગણતરી કરો. ધારો કે બલ્બની કાર્યક્ષમતા $2.5\%$ છે અને તે બિંદુવત ઉદગમ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo