વિદ્યુતચુંબકીય તરંગોના કિસ્સામાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેઓ પ્રકાશના તરંગો છે.
  • B
    તેઓ શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકે છે.
  • C
    તેઓ લંબગત તરંગો છે.
  • D
    તેઓ સંગત તરંગો છે.

Explore More

Similar Questions

સૂર્યની સપાટી પર વિકિરણની સરેરાશ તીવ્રતા આશરે $10^{8} \ W/m^2$ છે. અનુરૂપ ચુંબકીય ક્ષેત્રનું $rms$ મૂલ્ય કોની નજીક છે?

મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $E$ છે. જો $\mu_0$ અને $\varepsilon_0$ અનુક્રમે મુક્ત અવકાશની પરમીએબિલિટી અને પરમિટિવિટી હોય,તો તરંગના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$28 \, MHz$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં ધન $x$-દિશામાં ગતિ કરે છે. અવકાશ અને સમયના કોઈ ચોક્કસ બિંદુએ, વિદ્યુતક્ષેત્ર ધન $y$-દિશામાં $9.3 \, V/m$ છે. તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ($T$ માં) કેટલું હશે?

વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોને સમાંતર હોય છે?

મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્રનો ઘટક $2.0 \times 10^{10} \text{ Hz}$ ની આવૃત્તિ અને $48 \text{ V m}^{-1}$ ના કંપવિસ્તાર સાથે સાઇનસૉઇડલ રીતે દોલન કરે છે. તો દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે? (મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \text{ m s}^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo