અર્ધિકરણ કોનામાં જોવા મળે છે?
પ્રાથમિક પુર્વ શુક્રકોષ
દ્વિતીય પુર્વ શુક્રકોષ
$A$ અને $B$ બંને
પરિપક્વ શુક્રકોષ
પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?
એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?
નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
બાહ્યફલન શેમાં જોવા મળે છે ?