બ્લોક $A$ બ્લોક $B$ પર સરકે નહીં તે માટે $SHM$ નો મહત્તમ કંપવિસ્તાર ($cm$ માં) શોધો. આપેલ છે: સ્પ્રિંગ અચળાંક $K = 100 \ N/m$,બ્લોક $A$ નું દળ $m_A = 0.25 \ kg$,બ્લોક $B$ નું દળ $m_B = 1.25 \ kg$,અને $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.4$ છે. $g = 10 \ m/s^2$ લો.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $K$ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગને શ્રેણી અને સમાંતર જોડાણમાં જોડવામાં આવી છે. તેમની સાથે $m$ દળ લટકાવવામાં આવ્યું છે. તેમના ઉર્ધ્વ દોલનોની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થશે?

એક નાનું દળ $m$ એ અવગણ્ય દળ,લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતા તારના છેડે લટકાવેલું છે. શિરોલંબ રેખા પર $S.H.M.$ માટે દોલન આવૃત્તિ કેટલી હશે? ($Y =$ તારનો યંગ મોડ્યુલસ)

કયા પ્રકારની સ્પ્રિંગમાં ઝડપી દોલનો થાય છે: કઠણ (stiff) કે નરમ (soft)?

એક સપાટ આડી પ્લેટ $\alpha$ કંપવિસ્તાર સાથે $SHM$ માં ઉપર-નીચે ગતિ કરે છે. પ્લેટ પર મૂકેલી વસ્તુ પ્લેટ સાથેનો સંપર્ક ગુમાવે નહીં તે માટે કંપનનો લઘુત્તમ શક્ય આવર્તકાળ કેટલો હોવો જોઈએ?

$0$ થી $10 \, kg$ સુધીનું વાંચન ધરાવતા સ્પ્રિંગ બેલેન્સના સ્કેલની લંબાઈ $0.25 \, m$ છે. બેલેન્સ પર લટકાવેલ પદાર્થ $\pi / 10 \, s$ ના આવર્તકાળ સાથે શિરોલંબ દોલનો કરે છે. લટકાવેલ દળ ..... $kg$ છે (સ્પ્રિંગનું દળ અવગણો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo