સૂચી $I$ સાથે સૂચી $II$ નેં જોડો.

સૂચી $I$ (પુંક્રસરોના પ્રકારો) સૂચી $II$ (ઉદાહરણ)
$A$. એક ગુચ્છી $I$. લીંબુ
$B$. દ્રીગુચ્છી $II$. વટાણા
$C$. બહુગુચ્છી $III$. લીલી
$D$. પરિલગ્ન $IV$. જાસૂદ

નીચે આપેલા વિકહ્પોમાંથી સાથો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]
  • A

    $A-IV, B-II, C-II, D-III$

  • B

    $A-I, B-II, C-IV, D-III$

  • C

    $A-III, B-I, C-IV, D-II$

  • D

    $A-IV, B-II, C-I, D-III$

Similar Questions

સાચું વાક્ય શોધો.

આ ભાગ પુંકેસરનો નથી.

અક્ષવર્તી જરાયુવિન્યાસ ........નું ઉદાહરણ છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ અધોજાયી પુષ્પ $I$ જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પકો
$Q$ પરિજાયી પુષ્પ $II$ જરદાળુ, ગુલાબ, આલુ
$R$ ઉપરીજાયી પુષ્પ $III$ રાઈ, જાસૂદ, રીંગણ

લાંબા પૂકેસર તંતુનાં રેસા મકાઈનાં ડોડાનાં છેડામાંથી બહાર નીકળે છે જે .........છે.