યાદી $- I$ ને યાદી $- II$ સાથે જોડો.
યાદી $- I$યાદી $- II$
$(a)$ ફાઈલેરિયાસિસ (હાથીપગો)$(i)$ હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝી
$(b)$ અમીબાયાસિસ$(ii)$ ટ્રાયકોફાયટોન
$(c)$ ન્યુમોનિયા$(iii)$ વુકેરેરિયા બેનક્રોફ્ટી
$(d)$ દાદ (રીંગવોર્મ)$(iv)$ એન્ટામીબા હિસ્ટોલિટિકા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $(iv)-(i)-(iii)-(ii)$
  • B
    $(iii)-(iv)-(i)-(ii)$
  • C
    $(i)-(ii)-(iv)-(iii)$
  • D
    $(ii)-(iii)-(i)-(iv)$

Explore More

Similar Questions

ચેપી રોગો સામે રક્ષણ મેળવવા માટે તમે કયા વિવિધ જાહેર આરોગ્યના પગલાં સૂચવશો?

વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે કેટલા વિધાનો સાચી માહિતી આપે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં,કોષીય અંતરાય મુખ્ય ચાર પ્રકારના કોષો દ્વારા દર્શાવવામાં આવે છે.
$(2)$ $BCG$ રસીમાં જીવંત એટેન્યુએટેડ માયકોબેક્ટેરિયમ હોય છે.
$(3)$ $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં,$RBCs$ નું વિઘટન (હિમોલિસિસ) થવા લાગે છે.
$(4)$ નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

Difficult
View Solution

નીચે દર્શાવેલ અણુઓ $(A)$ અને $(B)$ ને ઓળખો અને તેમના સ્ત્રોત અને ઉપયોગ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.
| અણુ | સ્ત્રોત | ઉપયોગ |
| :--- | :--- | :--- |

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. ટાઈફોઈડ$I$. ફૂગ
$B$. લેશમેનિયાસિસ$II$. સૂત્રકૃમિ
$C$. દાદર (Ringworm)$III$. પ્રજીવ
$D$. ફાઈલેરિયાસિસ$IV$. બેક્ટેરિયા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

રોગના કારક એજન્ટના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo